Apr 29, 2015

GSRTC कंन्डक्टर भरती


गुजरात राज्य सड़क परिवहन निगम GSRTC ने हाल ही में कंडक्टर की भर्ती के लिए अधिसूचना जारी की हे.इस भर्ती के लिए शैक्षिक योग्यता, आयु सीमा, वेतन, आवेदन शुल्क की जानकारी यहाँ पर आगे दी गई हे.इस भरती के लिए उमेदवार को ऑनलाइन आवेदन करना पड़ेगा.
नोकरी: कंडक्टर

संख्या: 1167

शैक्षिक योग्यता: यहाँ पर निचे दिया सरकारी अधिसूचना का पत्र पढ़े.

ऑनलाइन आवेदन की शुरू होने की तिथि:01/05/2015

ऑनलाइन आवेदन की अंतिम तिथि:31/05/2015

Apply to Click here but 01/05/2015 thi

v.s. 5 varsh ne badle 3 vars

વિદ્યાસહાયકોને પાંચ વર્ષ ના બદલે ત્રણ વર્ષે પૂરા પગારમાં સમાવવા વિચારણા.
VIDHYASAHAYAKO NE 5 NE BADLE 3 VARHE FULL PAY MA SAMAVVA NI MANGNI VICHARNA.

Apr 27, 2015

ધરતી કંપ

જાણો: ધરતી કંપ કેમ થાય છે અને તેની આગાહી કરવી કેમ શક્ય નથી.


નેપાળમાં આવેલા વિનાશક ધરતી કંપ અને ત્યારબાદ થયેલી તારાજીથી સૌ કોઈ અચંબિત છે. જે વિજ્ઞાન થકી માનવીએ ચંદ્ર પર પગ મુક્યો, વિવિધ ગ્રહોની શોધ કરી, જે વિજ્ઞાન થકી ચક્રવાતો, હવામાનની સ્થિતિની ચોક્કસ આગાહી શક્ય બની છે.

વિજ્ઞાને ભલે ગમે તેટલી પ્રગતિ કરી હોય, ચાંદ પર પગ મુક્યો હોય, પરંતુ ધરતી ક્યારે કંપશે, તે અંગેની સચોટ આગાહી કરવામાં વિજ્ઞાન સો ટસ સાચુ થઈ શક્યુ નથી.
ધરતીના કેન્દ્રમાં પ્રચંડ ગરમીને લીધે ઉત્પન્ન થતી ઉર્જા અને વાયુઓ ભીષણ માત્રામાં દબાણ સર્જતા રહે છે. આ ઉપરાંત વચ્ચેનું પ્રવાહી સ્તર પણ ભારે દબાણને લીધે ઉપરની તરફ ખસવાનો પ્રયાસ કરે છે. આવા પ્રચંડ દબાણને લીધે સપાટીની રચના કરતી ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજા સાથે ભીંસાતી રહે છે. એ પ્રયત્નમાં બે પ્લેટ વચ્ચે ક્યાંક પોલાણ સર્જાય ત્યારે પેટાળની પ્રચંડ ઉર્જા ઉપરની તરફ ધસી આવે છે, જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ.

ભૂકંપ આવવાનું કારણ સમજાયુ હોય તે તેની આગાહી શા માટે શક્ય નથી, તે પણ સમજી શકાય તેમ છે

ધરતીમાં રહેલી વિવિધ ફોલ્ટ લાઈન પ્લેટનું હલનચલન ખતરનાક ઝડપે પ્રસરવા લાગે છે. જેને આપણે ભૂકંપ કહીએ છીએ. પ્લેટના હલન ચલનના આ કંપન વૈજ્ઞાનિકો સુધી પહોંચે તે અગાઉ લોકોને ભૂકંપનો અનુભવ થાય છે. તેથી તેની આગાહી શક્ય નથી. પ્લેટના ક્યા હિસ્સામાં પોલાણ સર્જાશે, ક્યો હિસ્સો ઊંચકાશે, એ જાણી શકાતું નથી. પરિણામે તેની આગોતરી આગાહી શક્ય નથી.

પોલાણ સર્જાય અને પહેલું કંપન રવાના થાય ત્યારે સિસ્મોગ્રાફ એ તરત નોંધી શકે છે. પરંતુ તે સમજીને તેની આગાહી કરવામાં આવે એ પહેલાં તો બધું જમીનદોસ્ત થઈ ગયું હોય છે. ભૂકંપ એ માણસને કુદરતની સંહારક્ષમતા દર્શાવતું નિસર્ગનું શસ્ત્ર છે. તેની સામે હજુ સુધી કોઈ કિમિયો કામ લાગ્યો નથી.


ભૂકંપ પહેલાં

ઘરતીકંપના કારણો અને અસરો અંગે જાણકારી મેળવવી.
તમારા કુંટુંબીજનો સાથે ભુકંપ વિશેની સાચી માહિતીની ચર્ચા કરી જાણકારી આપવી.
ભુકંપ પ્રતિરોધક બાંધકામને લગતા કાયદાનો અમલ કરી સ્થાનિક રીતે સુરક્ષિત બાંધકામ કરવુ અને જુના મકાનોનું ટેકનોલોજી મજબુતીકરણ કરવુ
ઘરની સજાવટ એવી રાખવી કે, અવર જવર સરળ બને અને ફનિર્ચર કે રમકડાંથી માર્ગ અવરોધાય નહી.
ભારે અને મોટી વસ્તુઓ ભોળતળીયે અથવા નીચામાં નીચી છાજલીએ રાખવી.
અભરાઈઓ ઉપર ભારે અને નાજુક વસ્તુઓ મુકવી નહી.
ઘરની છાજલીઓ, ગેસ સીલીન્ડર, ફુલદાનીઓ, કુંડા વિગેરે ભીંત સાથે જોડેલા રાખવા.
છત પરના પંખાઓને યોગ્ય રીતે મજબુત જડવા / બાંધવા
સુવાની જગ્યાના ઉપરના ભાગે ફોટા - ફ્રેમ,દર્પણ કે કાચ લગાવવા નહી.
ક્ષતિવાળા વીજળીના કનેકશન તથા લીકેજ ગેસ કનેકશન તરત જ રીપેર કરાવી લેવા.
અઠવાડીયા પુરતુ આકસ્મીક જરૂર પુરતા ખોરાક,પાણી,દવાઓ અને પ્રાથમિક સારવારની સામગ્રી હાથવગી રાખો, જે લઈને નીકળી જઈ શકાય.
ઘરમાં સુરક્ષીત જગ્યાઓ જોઈ રાખો. જેમાં મજબુત છત વાળુ ફનિર્ચર ,ટેબલ , સુરક્ષીત ખુણા અથવા અંદરની દીવાલ વિગેરે
બહાર સુરક્ષીત જગ્યાઓ જોઈ રાખો., ખુલ્લામાં મકાનોથી દુર, ઝાડ,ટેલીફોન કે વીજળીના તારથી દુર મોટા જાહેરાતના પાટીયાથી દુર વિગેરે
સંપત્તિનો વીમો તેમજ કુંટુંબના જીવન વીમા ઉતરાવવા અને વીમાના કાગળો સુરક્ષીત સ્થળે રાખો.
આકસ્મીક સંજોગો માટે થોડી રોકડ રકમ હંમેશા હાથ ઉપર રાખો
તમારા કામના સ્થળે નામ, સરનામા અને કુંટુંબના સભ્યોના ફોટા સાથે એક ડાયરી રાખો, તેમાં તમારી શારીરીક સ્વાસ્થ્યની વિગતો નોંધી રાખો.
અગત્યના દસ્તાવેજો પાણીથી બગડે નહી તેવી કોથળીમાં રાખો. તેની નકલો કરાવી અન્ય સ્થળે પણ રાખો.
નજીકના આરોગ્ય કેન્દ્વ,અગ્નિ શમન કેન્દ્વ,પોલીસ ચોકી વિગેરેની માહિતી તથા જાણકારી રાખવી.
કુટુંબમાંથી ઓછામાં ઓછું એક વ્યકિતએ પ્રાથમિક સારવારની તાલીમ મેળવવી.

ભૂકંપ દરમ્યાન

ગભરાશો નહી, સ્વસ્થ રહો અને અન્યને સ્વસ્થ રહેવા પ્રેરો. ગભરાટમાં ખોટી દોડાદોડી કરવી નહીં.
ઘરમાં થી ખુલ્લી જગ્યામાં દોડી જવું.
ખુલ્લી જગ્યાએ હો તો ધુ્રજારી બંધ થાય ત્યાં સુધી ત્યાંજ રહો.
બહુમાળીમાં હોવ તો લીફટનો ઉપયોગ કરવો નહી.
શેરીમાં હોવ ત્યારે જૂના અને ઉંચા મકાનો,ઢોળાવો,ધસી પડે તેવા મકાનો અને વીજળીના તારથી દૂર ચાલ્યા જાવ.
શાંત અને સ્વસ્થ ચિત્તે ખુલ્લી જગ્યા તરફ ચાલ્યા જવું, દોડવું નહી અને શેરીઓમાં આંટાફેરા મારવા નહી.
જો વાહન હંકારતા હોવ તો તુરચ જ સુરક્ષિત જગ્યાએ રોડની સાઈંડમાં વાહન રોકી વાહનમાં જ ભરાઈ રહો.
ઘર કે કચેરી કોઈ પણ મકાનમાંથી બહાર જવાના માર્ગ તરફ દોડવું નહી,લીફટનો ઉપયોગ કરવો નહી તેમજ બારીઓ, કાચના બારણાં,અરીસા, ફનિર્ચર વિગેરેથી દૂર રહેવું.
મકાનના અંદરના દરવાજાના લીન્ટલ હેઠળ, રૂમના ખૂણામાં, મજબૂત ટેબલ કે પલંગ નીચે પોતાની જાતને સુરક્ષિત રાખવા પ્રયત્ન કરવો.
જયારે મકાનની અંદર હોવ ત્યારે સુરક્ષા માટે તમારા બંને હાથથી માથું છુપાવી લઈ મકાનમાં કોઈ પણ સુરક્ષિત ભાગમાં આશ્રય મેળવો.
બારણાની ફ્રેમ નીચે, મજબૂત ટેબલ નીચે કે મજબૂત દવિાલ પાસે માથું સાચવી બેસી રહેવું.



ભૂકંપ બાદ

અફવા ફેલાવશો નહી, અફવા સાંભળશો નહી,ચિત્ત સ્વસ્થ રાખો.
આત્મ વિશ્વાસ એકત્રિત કરી અન્યને મદદ કરો.
ભૂકંપ પછીનાં સામાન્ય આંચકાઓથી ગભરાવું નહી.
ભૂકંપ દરમ્યાન કુટુંબના સભ્યો અલગ થઈ ગયા હોય તો બધાને એકત્રિત કરવા પ્રયાસ કરો.
કોઈ વ્યકિત ગંભીર ઈજા પામેલ હોય અને બીજા કોઈ ખતરો ન હોય તો ત્યાંને ત્યાંજ રહેવા દો, પરિસ્થિતિ થાળે પડયા બાદ ઉપાય કરો.
માણસો દટાયેલ હોય તો બચાવ ટુકડીને જાણ કરો.
માત્ર આધારભૂત માહિતી પર ભરોસો રાખો, રેડીયો,ટેલીવિઝન કે અન્ય માઘ્યમથી સરકારી જાહેરાતો- સૂચનાઓ મળે તો અમલ કરવા પ્રયત્ન કરો.
શું બન્યું છે તે જોવા શેરીઓમાં આંટા ફેરા ન કરો, બચાવ વાહનો ને પસાર થવા માર્ગ ખુલ્લો રાખો.
ખોટી દોડાદોડી ન કરો અને કઠેડા તથા અગાસી ઉપર ઉભા ન રહો તેમજ ઈજા પામેલ વ્યકિતઓ કે તમારી પોતાની પરિસ્થિતિને વધુ ખરાબ રજૂ ન કરો.
કાંઈક ખાઈ લો, સ્વસ્થ થાઓ અને અન્યને મદદ કરો.
ઘરને ખૂબજ નુકશાન થયું હોય તો તેને છોડી દો. પાણી, ખોરાક તથા અગત્યની દવાઓ લઈ નીમળી જાઓ.
ખૂબ નુકશાન પામેલા અસુરક્ષિત લાગતા મકાનોમાં પુન:પ્રવેશ ન કરો અને નુકશાન પામેલ મકાનો પાસે ન જાઓ.
સંભવત: તુટેલા કાચથી તમારા પગનું રક્ષણ કરવા મજબૂત પગરખાં પહેર્યા વિના ભુકંપગ્રસ્ત ઈમારતોમાં ચાલો નહી.
જરૂરીયાત મુજબ બારી, બારણાં અને કબાટ ખૂબ જ બાળજીપૂર્વક ઉધાડો,વસ્તુઓ પડે નહી તેની કાળજી રાખો.
પાણી, વિજળી અને ગેસ બંધ કરી દો, બંધ હોય તો ખોલશો નહી.
રસોડામાં ગેસની વાસ આવે તો કોઈપણ સ્વીચ દબાવવી નહીં અને કશું જ સળગાવવું નહી.
ધુમ્રપાન ન કરો, દીવાસળી ન સળગાવો, ગેસ લીકેજ કે શોર્ટ સર્કીટ હોઈ શકે છે. ટોર્ચનો ઉપયોગ કરો.
જવલનશીલ પદાર્થ ઢોળાયેલ તો તત્કાળ સાફ કરી નાખો.
આગ લાગેતો બુઝાવવાનો પ્રયાસ કરો, અગ્નિશામક તંત

Apr 24, 2015

6%da

DA ma 6%no vadharo...

Have 113% da malse....

Ccc exam mate raja

Ccc exam mate aapva janar karmchari ne job par hajar ganva ane fee chukavava babat no paripatr.

ધોરણ-1થી12ના તમામ પુસ્તક, ધોરણ-1થી8ની તમામ શિક્ષક આવ્રુત્તિ

ધોરણ-1થી12ના તમામ પુસ્તક, ધોરણ-1થી8ની તમામ શિક્ષક આવ્રુત્તિ .......

આપ આ પુસ્તકો ડાઉનલોડ કરી મોબાઈલમાં પી.સી.માં લેપટોપમાં ગમે ત્યારે ઉપયોગમાં લઈ શકો છો.
તો રાહનાં જુઓ અને નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો...


=> ધોરણ-1થી8ની તમામ શિક્ષક આવ્રુત્તિ ડાઉનલોડ કરવા

=>ધોરણ-1થી12ના તમામ પુસ્તક ડાઉનલોડ કરાે.















Apr 23, 2015

વિશ્વ પુસ્તક દિન




લો, ૨૩ એપ્રિલના વિશ્વ પુસ્તક દિવસ હતો, અમને ખબર ય નહીં, ચાલો મોડા મોડા પણ મોળા નહીં, આપને અભિનંદન!

આ વાતની જાણ રીડ ગુજરાતીના આ લેખ વાંચવાથી થઇ, પછી નેટ પર ખાંખાખોળા કર્યા તો ખબર પડી કે ૨૩ એપ્રિલના વિશ્વ પુસ્તક દિન અને કોપી રાઈટ દિન તરીકે ઉજવવાની શરુઆત ૧૯૯૫થી યુનેસ્કો દ્વારા થઇ. આ દિવસ એ વિલિયમ સેક્સપીયરનો જન્મ અને નિર્વાણ દિન છે.

આવતા વર્ષે સમયસર યાદ કરશું, બીજું શું?









Ratri na samaye Dukano bandh nahi karva babat.


cctv with training

Block kaxa ni sevakalin training mate CCTV vali school pasand karva babat


valtar raja

Raja na divase kam karo to Valtar raja malva patr chhe.


Htet ચાર્જ સોપણી પત્રક

HTAT  CHARGE LEVAD-DEVAD FILE 




Apr 22, 2015

cpf/cpf online

G.P.F.માટે
use ful website 1
use ful website 2

CPF

Online CPF Balance
પગલું - 1 આપને મળેલ PRAN KIT ને ખોલી તેમાંથી એક બંધ
કવર ખોલો તેમાં ત્રણ પાસવર્ડ નીચે મુજબ હશે.
1. 12 અંકનો પ્રાણ નંબર
2. I PASSWORD ( Internet Password )
3. T PASSWORD ( Teliphonik Password) પ્રથમ બે
પાસવર્ડ પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ.
પગલું - 2 અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો

https://cra-nsdl.com/CRA/

પગલું - 3 વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ
મેનુમાં User Id ના ખાનામાં ૧૨અંકનો પગલા 1 માં બતાવેલ
પ્રાણ નંબર અને Password ના ખાનામાંઆઈ પાસવર્ડ
લખી નીચે સબમીટ બટન પર ક્લીક કરો.
પ્રથમ વખતે ખોલશો તો નીચે I accept બટન પર ક્લીક
કરવાનું કહેશે. ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે
માટે હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપજે ઈચ્છતા હોય તે
નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને
ફરી નવેસરથી પ્રાણનંબર અને આપના નવા પાસવર્ડથી લોગીન
થાઓ.

પગલું - 4 આપના એકાઉન્ટમાં આપ બીજા Account Details
માં જઈને Personal Details,Statements Of
Holding ,Statements Of Tranaction જોઈ
શકો છો તથા પ્રિંટ કરી શકોછો.


dise number

ALL SCHOOL DISE Number જાણવા માટે 



વિશ્વ પૃથ્વી દિન.


આજે વિશ્વ પૃથ્વી દિવસ છે.
આ દિવસ
પ્રથમવાર એપ્રિલ 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો કે લોકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય. તેમા કોઈ શક નથી કે અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરનુ પુસ્તક 'ઈનકંવીનિએટ ટૂથ' અને 2007માં તેમને સંયુક્ત રાષ્ટ્રના આઈપીસીસીની
સાથે
સંયુક્ત રૂપથી મળેલ નોબેલ પુરસ્ક
ાર

આ તરફ
જાગૃ
તત
ા વધારવામાં મદદ કરી છે. આમ છતા મુદ્દાનુ સમાધાન હજુ દૂર છે.
બ્રિટનના પૂર્વ ઉર્જા મંત્રી અને હાઉસ ઓફ લોર્ડ્સની જળવાયુ પરિવર્ત પર રિપોર્ટ આપનારી સમિતિના સભ્ય નિગેલ લોસનની એક પુસ્તકમાં કહેવામાં આવ્યુ છે કે પૃથ્વી દિવસ
આપણે
એ વૈશ્વિક ખાદ્ય સંકટની પૃષ્ઠભૂમિમાં મનાવી રહ્યા છે, જેણે જળાવાયુ પરિવર્તનના કેટલાક નવા પ્રશ્ન ઉભા કર્યા છે. પર્યાવરણ પર પ્રશ્ન જ્યા સુધી તાપમાનમાં વધારાથી માનવતાના ભવિષ્ય પર આવનારા સંકટ સુધી સીમિત
રહ્ય
ો ત્યાં સુધી વિકાસશીલ દેશોનુ આ તરફ ધ્યાન નહોતુ ગયુ. હવે જળવાયુ ચક્રનુ
સં
કટ ખાદ્યાન્ન ઉત્પાદન પર પડી
રહ્યુ
છે, ત્યારે ખેડૂત એ નક્કી નથી કરી શકતો કે હવે ક્યારે તે બો
વણ
ી કરે અને ક્યારે કાપણી ? આવામાં થોડાક

દેશ
એવા છે જે આ
સંકટને નજરઅંદાજ કરી શકે છે. જળવાયુ પરિવર્તન સિવિલ સોસાયટી રિપોર્ટના લોકાર્પણ પર યોજના આયોગના ઉપાધ્યક્ષ મોંટેકસિંહ અહલુવાલિયાએ એક વિકાસશીલ દેશના દ્રષ્ટિકોણથી પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કોણે આ મુદ્દા પર પહેલ કરવી જોઈએ. ઈશારો અને તર્ક બંને સાચા હતા, પરંતુ વૈશ્વિક ખાદ્ય સંકટના સમયમાં સૌથી વધુ અસર તો વિકાસશીલ દેશો પર જ પડે છે. આવા સમયે જો આપણે પર્યાવરણ પર સામૂહિક પ્રયત્નો માટે જોર લગાવીએ તો તેનો સૌથી વધુ લાભ આપણને જ મળશે.

વર્ષમાં એક જ દિવસ કેમ, રોજ કેમ નહી !
દુનિયાભરમાં વર્ષમાં એક દિવસ પૃથ્વી દિવસ
મના
વવામાં આવે છે. પરંતુ 1970થી દર વર્ષે 22 એપ્રિલના રોજ મનાવાતો વિશ્વ પૃથ્વી દિવસનુ સામાજિક અને રાજનીતિક મહત્વ છે. આમ તો 21 માર્ચના રોજ મનાવાતો 'ઈંટરનેશનલ અર્થ ડે'ને સંયુક્ત રાષ્ટ્રનુ સમર્થન મળ્યુ છે. પરંતુ આનુ વૈજ્ઞાનિક અને પર્યાવરણ સંબંધી મહત્વ જ છે. તેના ઉત્તર ગોળાર્ધના વસંત અને દક્ષિણી ગોળાર્થના પાનખરના પ્રતિક રૂપે મનાવવામાં આવે છે. પરંતુ

ુનિયાના મોટાભાગના દેશોમાં હવે 22 એપ્રિલ જ 'વર્લ્ડ અર્થ ડે' ના રૂપમાં ઉજવવામાં આવે છે. અત્રે એ ઉલ્લેખનીય છેકે આ દિવસ અમેરિકી સીનેટર ગેલાર્ડ નેલ્સનની મગજની ઉપજ છે જે ઘણા વર્ષોથી પર્યાવરણને સર્વ માટે એક રસ્તો શોધી રહ્યા હતા. આમ તો એવી ઘણી તરકીબ છે જેના દ્વારા આપણે એકલા અને સામૂહિક રૂપે ઘરતીને બચાવવામાં ફાળો આપી શકીએ છીએ. આમ તો આપણે દરેક દિવસ પૃથ્વી દિવસ માનીને તેના બચાવ માટે કંઈ ને ક
ંઈ
કરતા રહેવુ જોઈએ. પરંતુ પોતાની વ્યસ્તતામાં વ્યસ્ત માણસ જો વિશ્વ પૃથ્વી દિવસના દિવસે જ થોડુ ઘણુ યોગદાન આપે
તો
ઘરતીના કર્જને થોડુ ઉતારી શકે છે..

जानिए अर्थ डे के मौके पर 6 ऐसे फैक्ट्स
हर साल 22 अप्रैल को अर्थ डे यानी पृथ्वी दिवस मनाया जाता है. हर साल पृथ्वी को साफ रखने की कसमें भी खाई जाती हैं. मगर हालात नहीं बदल रहे हैं. पृथ्वी पर हवा और पानी, सब प्रदूषित हो चुका है. जानिए हर दिन हम धरा को कैसे बर्बाद कर रहे हैं...
1. 6 अरब किलोग्राम कूड़ा रोज समंदर में डाला जाता है.

2. भारत हर साल प्रदूषण की वजह से 2 लाख करोड़ रुपये का नुकसान उठा रहा है.

3. हर 8 सेकंड में एक बच्चा गंदा पानी पीने से मर जाता है.

4. 10 लाख टन तेल की शिपिंग के दौरान 1 टन तेल समंदर में बह जाता है.

5. मुंबई की हवा में सांस लेना 100 सिगरेट पीने के बराबर है. 

6. पृथ्वी का बायोडाटा:
उम्र: 4.54 अरब साल
वजन: 5972190000000000 अरब किलोग्राम
व्यास: 6371 किलोमीटर
सूर्य से दूरी: 149,500,000 किलोमीटर
बाशिंदे: 1.4 करोड़ प्रजातियां
जीवनकाल: 50 करोड़ साल से 2.3 अरब साल तक और...







Apr 21, 2015

Std 1

Std 1 na praveshpatr  बालको no सर्वे. Karva babat.

Compu.lab.

વેકેશન દરમિયાન કન્પ્યુટર લેબની જાળવણી અને સુરક્ષા બાબતે પગલા લેવા બાબત.

Vacation

પ્રા.શાળામાં વેકેશન નો સમયગાળો નકકી કરવા બાબત.

Apr 19, 2015

મતદાર યાદી.


જો તમારે મતદારયાદી ડાઉનલોડ કરવી હોય તો નીચેના સ્ટેપ અનુસરો.

સ્ટેપ-1
નીચે ક્લિક કરો.
તમારા બુથની નવી લેટેસ્ટ મતદાર યાદી ડાઉનલોડ કરવા નીચે ની લીંક ખોલો.

ये लींक खोले.. click here


ઉપરની લીંક ખૂલ્યા બાદ

સ્ટેપ-2
સૌ પ્રથમ જિલ્લો પસંદ કરો.

સ્ટેપ-3
હવે તમારી વિધાનસભા સીટ પસંદ કરો.

સ્ટેપ-4
વિધાનસભા સીટ પસંદ કરો એટલે વિધાનસભા સીટના તમામ બુથની યાદી આવી જશે.

સ્ટેપ-5
તમામ બુથના છેલ્લા ખાનામાં SHOW લખેલુ છે તેના પર ક્લિક કરો તમારા બુથની મતદારયાદી પીડીએફમાં ડાઉનલોડ થઇ જશે.



Apr 17, 2015

3.Que

GUJARAT SARKAR DWARA AAJE LEVAYEL NIRNAYO ANGE NI PRESS-NOTE.

ભારતીય રેલ. ૧૬૨ વર્ષ.


ભારતની જીવાદોરી ગણાતી અને પ્રવાસ માટે સૌથી વધારે પસંદ કરાતા માધ્યમ, રેલવેએ દેશની સેવાના ૧૬૨ વર્ષ પૂરા કર્યા છે. ૧૮૫૩ની ૧૬ એપ્રિલે ભારતની પહેલી પેસેન્જર ટ્રેન દોડી હતી. તે ટ્રેન તે વખતના બોમ્બે અને થાણે શહેર વચ્ચે દોડી હતી અને એ સાથે જ ભારતમાં રેલવે સેવાનો જન્મ થયો હતો. ગ્રેટ ઈન્ડિયન પેનિન્સૂલા રેલવે (GIPR) દ્વારા તૈયાર કરાયેલી તે ટ્રેનને ત્રણ એન્જિનની મદદથી દોડાવવામાં આવી હતી. તે એન્જિનને સાહિબ, સિંધ અને સુલતાન નામ આપવામાં આવ્યા હતા. તે ટ્રેને ૫૭ મિનિટમાં ૨૧ માઈલનું અંતર પૂરું કર્યું હતું. રેલવે મંત્રાલયે ભારતીય રેલવેની સ્થાપનાના ૧૬૨મા દિન નિમિત્તે સોશ્યલ મિડિયા પર અનેક જૂની, ઐતિહાસિક અને દુર્લભ તસવીરો શેર કરી છે. ભારતીય રેલવે વિશ્વમાં સૌથી મોટા રેલવે નેટવર્ક્સમાંનું એક છે. તે ભારતમાં દરરોજ ૧૪,૩૦૦ ટ્રેન દોડાવે છે, એક કરોડ ૧૩ લાખ જેટલા મુસાફરોને સફર કરાવે છે અને એક કરોડ ૩૦ લાખ ટન જેટલા માલસામાનની હેરફેર કરાવે છે.

ભારતની સરકાર હસ્તકની રેલવે કંપની છે અને તે દેશના મોટા ભાગના રેલ પરિવહનની માલિકી ધરાવે છે તથા તેનું સંચાલન કરે છે. ભારત સરકારના રેલવે મંત્રાલયનું તેના પર નિયંત્રણ છે. વિશ્વના સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ઈન્ડિયન રેલવેના માળખાનો સમાવેશ થાય છે અને દૈનિક 180 લાખથી વધારે મુસાફરો તથા 20 લાખ ટનથી વધારે માલ-સામાનનું તે પરિવહન કરે છે.  14 લાખ કરતાં વધુ કર્મચારીઓ સાથે તે વ્યાપારી કે ઉપયોગિતા ક્ષેત્રે વિશ્વનું સૌથી વિશાળ નોકરીદાતા છે. દેશના તમામ વિસ્તારોને આવરી લેતા રેલવે તંત્ર પાસે 6,909 સ્ટેશન છે અને આ તમામ માર્ગ પર૬૩,૩૨૭ કિલોમીટર (૩૯,૩૫૦ મા). રોલિંગ સ્ટોક મુજબ IR પાસે 200,000 વેગન(માલસામાનની હેરફેર માટે), 50,000 કોચ અને 8,000 એન્જિન છે.

ભારતમાં 1853માં રેલવેનો પ્રારંભ થયો હતો. ભારતના સ્વાતંત્ર્યના વર્ષ 1947 સુધીમાં બેતાળીસ રેલ સીસ્ટમ હતી. 1951માં રેલવેની સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવાઈ, જેના લીધે વિશ્વના સૌથી મોટા નેટવર્કમાં તેની ગણતરી થવા માંડી. બ્રોડ, મીટર અને નેરો જેવા વિવિધ ગેજ સાથે IR લાંબા અંતરની અને ઉપનગરીય સેવાઓની કામગીરી નિભાવે છે. તે એન્જિન અને કોચ ઉત્પાદનના એકમોની માલિકી ધરાવે છે.


ઇતિહાસ

ભારતમાં રેલ માળખાની યોજના સર્વપ્રમથમ 1832માં બનાવવામાં આવી હતી, પરંતુ એક દસકા સુધી આ દિશામાં કોઈ પ્રગતિ થઈ નહી. 1844માં ભારતના ગવર્નર જનરલ લોર્ડ હાર્ડિંગે ભારતમાં રેલ માળખુ સ્થાપવા માટે ખાનગી ઉદ્યોગ સાહસિકોને મંજૂરી આપી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ (અને બાદમાં બ્રિટિશ સરકારે) જમીન પૂરી પાડવાની અને કામગીરીના પ્રારંભિક વર્ષો દરમિયાન પાંચ ટકા સુધીના વળતરની ખાતરી સાથેની યોજના દ્વારા ખાનગી રોકાણ ધરાવતી કંપનીઓને પ્રોત્સાહન આપ્યું. કંપનીઓ સાથે 99 વર્ષના ભાડાપટ્ટે લાઈનના નિર્માણ અને સંચાલનના કરાર કરવામાં આવ્યા હતા, જો કે આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા ખરીદીનો વિકલ્પ પણ ખુલ્લો રખાયો હતો.

બોમ્બે અને કલકત્તા નજીક પ્રાયોગિક ધોરણે લાઈનો નાંખવા અને તેનું સંચાલન કરવા માટે અનુક્રમે બે રેલવે કંપનીઓ ગ્રેટ ઈન્ડિયન પેનિનસ્યુલર રેલવે(Great Indian Peninsular Railway) (GIPR) અને ઈસ્ટ ઈન્ડિયન રેલવે(East Indian Railway) (EIR)ની સ્થાપના 1853-54માં થઈ હતી. રુરકીમાં કેનાલના નિર્માણ માટે માલ-સામાનના સ્થાનિક પરિહવન માટે 22 ડિસેમ્બર 1851ના રોજ ભારતમાં પ્રથમ ટ્રેનની શરૂઆત થઈ હતી.દોઢ વર્ષ બાદ 16 એપ્રિલ 1853ના રોજ બોમ્બેના બોરી બંદર અને થાણે વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ થયો. નું અંતર આવરી લેતા૩૪ કિલોમીટર (૨૧ મા), ત્રણ એન્જિન સાહિબ , સિંધ અને સુલતાન તેને ખેંચતા હતા.

1854માં ભારતના તત્કાલિન ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ ભારતના મુખ્ય વિસ્તારોને સાંકળવી લેવા માળખુ વિકસાવવાની યોજના બનાવી હતી. સરકાર દ્વારા ગેરંટીરૂપી પ્રોત્સાહનના કારણે રોકાણનો પ્રવાહ શરૂ થયો અને સંખ્યાબંધ નવી રેલ કંપનીઓની સ્થાપના થઈ, જેના કારણે ભારતમાં રેલ માળખાનો વ્યાપ ઝડપથી વધ્યો.ટૂંક સમયમાં દેશી રજવાડાઓએ પોતાની રેલવે સેવાઓનું નિર્માણ કર્યું અને આધુનિક રાજ્યો બનેલા આસામ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના વિસ્તારોમાં રેલ નેટવર્કનો ફેલાવો થયો. આ નેટવર્કના માર્ગનો વિસ્તાર 1860માંથી વધીને 1880માં - મોટા બાગે ભારતના મોટા બંદર શહેરો બોમ્બે, મદ્રાસ, અને કલકત્તાને આવરી લેતો હતો. મોટાભાગનું બાંધકામ ભારતીય કંપનીઓ દ્વારા થયું હતું. લાહોરથી દિલ્હી વચ્ચેની રેલવે લાઈન બી.એસ.ડી. બેદી એન્ડ સન્સ (બાબા સાહિબ દયાલ બેદી) દ્વારા કરાઈ હતી, જેમાં જમુના પુલનો પણ સમાવેશ થતો હતો. 1895 સુધીમાં, ભારતે પોતાના એન્જિનો બનાવવાનું શરૂ કર્યું અને 1896માં ભારતે યુગાન્ડા રેલવેને મદદ કરવા પોતાના એન્જિનયરો અને એન્જિન મોકલ્યા હતા.

વીસમી સદીની શરૂઆતમાં, ભારત પાસે વિશાલ રેલવે સેવાઓ હતી અને તેના સંચાલન તથા માલિકીમાં વૈવિધ્ય હતુ, મીટર તથા નેરોગેજ નેટવર્ક કાર્યરત હતું. 1900માં સરકારે GIPR નેટવર્ક પોતાને હસ્તક લીધું, જ્યારે કે કંપનીઓ પાસે તેનુ સંચાલન રહેવા દીધું. પ્રથમ વિશ્વયુદ્ધના આગમન સાથે બોમ્બે અને કરાચી બંદરો પરથી બ્રિટન, પૂર્વ આફ્રિકા, મેસેપોટેમિયા જેવા દેશોમાં હથિયારો અને અનાજના પરિવહન માટે રેલવેનો ઉપયોગ થવા માંડ્યો. પ્રથમ વિશ્વયુદ્ધના અંત સુધીમાં રેલવેને ભયંકર નુકસાન થયું અને તેની સ્થિતિ કથળી. 1923માં, બંને GIPR અને EIR બંનેનું રાષ્ટ્રીયકરણ કરાયું અને સંચાલન તથા માલિકી હક રાજ્ય હસ્તક આવી ગયા.

બીજા વિશ્વયુદ્ધમાં તમામ રેલ સામગ્રી મધ્ય પૂર્વ તરફ વાળવામાં આવી હોવાથી અને રેલવેના કારખાનાઓને હથિયારોના ઉત્પાદન એકમ બનાવી દેવાતા રેલવેને ગંભીર નુકસાન પહોંચ્યું  1947માં ભારતની આઝાદી સમયે, 40 ટકા જેટલી રેલવે નવસર્જિત રાષ્ટ્ર પાકિસ્તાનના ફાળે ગઈ. (સંદર્ભ આપો)ભારતના ભૂતપૂર્વ રજવાડાઓની 32 લાઈન સહિત કુલ બેતાળીસ અલગ રેલવે સીસ્ટમને એક એકમમાં ભેળવી દેવાઇ અને તેને ઈન્ડિયન રેલવેસ (Indian Railways) નામ આપવામાં આવ્યું. 1951માં પ્રવર્તમાન રેલવે નેટવર્કની વહેંચણી કરવામાં આવી અને 1952માં કુલ છ ઝોન અસ્તિત્વમાં આવ્યા. ભારતીય અર્થતંત્રમાં સુધારાની સાથે લગભગ તમામ રેલવે ઉત્પાદનોનું ભારતીયકરણ (ભારતમાં ઉત્પાદન) થયું. 1985 સુધીમાં સ્ટીમ (વરાળથી ચાલતા) એન્જિનો બંધ કરીને ડીઝલ તથા ઈલેક્ટ્રિક એન્જિનો શરૂ થયા. 1987 અને 1995ની વચ્ચે રેલવે આરક્ષણ સીસ્ટમનું કમ્યુટરાઈઝેશન થયું અને તેમાં એકરૂપતા આવી.



Apr 14, 2015

nakami app disable karo.

Tamara mobile ma avi ghani app. Hase k jeno tame upyog na karta haso. Aap ane uninstol pn na kari sako tevi pn app hse to avi nakami app ne disable kari ne aapna mobile sceen par thi dur kari sako chho. Ane jarur padye pachhi pn medvisako chho.... ahi vishalbhai gauswami a teyar kareli vidio muku chhu jema nakami app ne  kevi rite disable karvi teni Rit saras rite samjavama aavi chhe  te aap joi sako chho..


Thanks 

Apr 13, 2015

ડૉ.ભીમરાવ આંબેડકર

ભીમરાવ રામજી આંબેડકર




 (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) 
એક કાયદાશાસ્ત્રી,રાજનેતા,તત્વચિંતક,નૃવંશશાસ્ત્રી,ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા. તેઓ બાબાસાહેબ ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.
એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલા આંબેડકરે ભારતની વર્ણવ્યવસ્થાના નામે ઓળખાતી સામાજિક ભેદભાવની પરંપરા વિરૂદ્ધ ઝુંબેશ ચલાવી. તેઓએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને લાખો દલિતોને થેરાવાદ બૌદ્ધ પરંપરામાં ધર્મ પરીવર્તન કરવા માટે પ્રેરીત કર્યા. આંબેડકરને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990મા નવાજવામા આવ્યા હતા.[તેઓ શરૂઆતના ગણ્યાગાંઠ્યા દલિત સ્નાતકોમાના એક હતા. તેમને તેમના કાયદાશાસ્ત્ર,અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રના સંશોધન માટે કોલમ્બિયા યુનિવર્સિટિ અને લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સ દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડા સમય માટે વકીલાત કરી હતી. ત્યારબાદ તેઓએ ભારતના દલિતોના રાજનૈતિક હકો અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી.
ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિસત્વ માનવામાં આવે છે,જો કે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી....

જન્મ અને બાળપણ

ભારતરત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ[૧૦] (તે સમયના સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા.ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું...

ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના લીધે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવથા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી.સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું .આ સમયે તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનું મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક અછૂત વિદ્યાર્થી વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્યુયોર્ક પહોચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પી.એચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી દીધો, અને સર્વોચ્ચ એવી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા ભાગ્યશાળી બન્યા. આમ આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયા.

હજુ એમની જ્ઞાન માટેની ભુખ સંતોષાયેલી નહોતી. સને ૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું . ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ,ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી.

ડૉ.આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતા. તેમના પ્રયત્નોને સફળતા મળી ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થીક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ.આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ યશવંત રાખવામાં આવ્યું, બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહિ. ૧૯૨૩માં ડૉ.આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ.આંબેડકર જર્મની ગયા, અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો.પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.

જુન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા.તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે "સાયમન કમિશન" ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ.આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા.મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો.તા.૨૩ ઓક્ટોબર ૧૯૨૮ મા ડૉ.આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની...

બંધારણના ઘડવૈયા

૧૯૪૬ માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂટાયા તા. ૯ ડીસેમ્બર ૧૯૪૬ માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી ડૉ. આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા તા.૨૯ એપ્રિલ ૧૯૪૭ માં બંધારણ સભાએ અશ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી હિંદુ-મુસ્લિમ એકતા સાધી શકાઈ નહિ છેવટે ભારતના ભાગલા નિશ્ચિત બન્યા ભારત-પાકિસ્તાન અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તા. ૩ ઓગસ્ટ ૧૯૪૭ માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. તા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણી ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઇ.એક અછૂત કહેવાતા વ્યક્તિની દેશ નું બંધારણ ઘડવા માટે પસંદગી થાય એ ખરેખર એ સમય માં ખુબજ અગત્યની વાત હતી. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ.અમ્બેડકરે ફેબ્રુઆરી ૧૯૪૮ન છેલા અઠવાડીયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્રપ્રશાદ ને સુપ્રત કરી ડૉ.આંબેડકરે તા.૧૫ અપ્રિલ ૧૯૪૮ માં ડૉ.શારદા કબીર સાથે લગ્ન કર્યા .પત્ની ડોક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું .ભારતના બંધારણ ના કાચા મુસદાને દેશના લોકોની જન માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે ૬ માસ સુધી જાહેરમાં મુકવામાં આવ્યો તા ૪ નવેમ્બેર ૧૯૪૮ માં ડૉ.આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજુ કર્યું .મુખ્યત્વે ડૉ.આંબેડકર રચિત બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા તા ૨૬ નવેમ્બર ૧૯૪૯મ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું .આ વખતે બંધારણના પ્રતિનિધિઓ તેમજ ડૉ.રાજેન્દ્ર પ્રશાદે ડૉ.આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કાંઠે વખાણ કર્યા.તા ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેસ પ્રજાસતાક બન્યો.
૧૯૫૨ માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ.આંબેડકર મુંબઈ માંથી પાર્લામેન્ટ બેઠક માટે ઉભા રહ્યા પરંતુ શ્રી કાજરોલકર સામે તેમની હાર થઈ .માર્ચ ૧૯૫૨ માં ડૉ.આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા.તા. ૧ જુન ૧૯૫૨ માં તેઓ ન્યુયોર્ક ગયા અને તા.૫ જુન ૧૯૫૨ માં કોલમ્બિયા યુનીવર્સીટીએ એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની પદવી આપી .તા ૧૨ જાન્યુઆરી ૧૯૫૩ માં ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ.આંબેડકરને "ડોક્ટર ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી . તેઓની ખરાબ તબિયત ના કરને બહુ લાંબુ જીવી શક્યા નહિ.તા ૬ ડીસેમ્બેર ૧૯૫૬ ની વહેલી સવારે તેઓ નું દિલ્લી માં મહાપરીનીરવાણ થયું.

શાળાના દફતરો(પત્રકો,રજીસ્ટરો) સાચવવાની સમય મર્યાદા.

Apr 12, 2015

Apr 11, 2015

How To Watch YouTube Videos Offline on Mobile ?

How To Watch YouTube Videos Offline on Mobile ?



ખોવાયેલ મોબાઇલ શોધવાની રીત.

મોબાઈલ ખોવાયો છે? મુંઝાશો નહી આ રહી શોધવાની પદ્ધતિ



કિંમતી ફોન શોધવાના રસ્તાઓ
સ્માર્ટ ફોન સાથે સ્માર્ટ રહેવું જરૃરી છે
આખી દુનિયામાં રોજ ઢગલાબંધ મોબાઇલફોન ગુમ જાય છે જેમાંથી કેટલાક ચોરી થઇ જાય છે તો કેટલાક પડી જાય છે. પરંતુ સ્માર્ટ લોકો પોતાના મોબાઇલની સુરક્ષાની વ્યવસ્થા પહેલાંથી જ કરી લે છે.
અંહી કેટલીક એવી એપ્લિકેશનો વિશે જણાવીશું જેને તમે તમારા મોબાઇલમાં જરૂર ઇન્સ્ટોલ કરો જેથી ગમે ત્યારે તમારો ફોન ખોવાય જાય તો કમ સે કમ તેને શોધી શકાય. આ એપ્લિકેશનોની મદદથી તમે ફોનનું લોકેશન અને તેમાં સેવ ડેટાને સુરક્ષિત કરી શકો છો. તો આવો જોઇએ ટોપ ટેન એન્ટી થેફ્ટ એપ્લિકેશનો વિશે.

આઇએમઇઆઇ
દરેક સ્માર્ટફોનનો એક યૂનિક આઇએમઇઆઇ નંબર હોય છે જેને તમે તમારા ફોનમાં *#06# ડાયલ કરી જાણી શકો છો. તમારા ફોનના આઇએમઇઆઇ નંબરને ગમે ત્યાં લખી લો કારણ કે ફોન ગુમ થઇ જતાં આ નંબરની મદદથી તમે તમારા ફોનને લોક કરી શકો છો જેથી બીજું કોઇ તેનો ઉપયોગ ન કરી શકે. આ ઉપરાંત ફોનની બેટરી કાઢ્યા બાદ પણ તમે આ તમારા ફોનનો આઇએમઇઆઇ તેના બેક કવર પર જોઇ શકો છો. ફોન ગુમ થઇ ગયા બાદ તેની પોલીસ ફરિયાદની કેપ એટેચ કરી અને તમારા ફોનનો આઇએમઇઆઇ નંબર લખી પોલીસમાં ફરિયાદ કરો પોલીસ સાઇબર સેલ તમારી ફરિયાદ આપ્યા બાદ ફોનનું લોકેશન ટ્રેક કરવા લાગશે.

અવાસ્ત મોબાઇલ સિક્યોરિટી


આ એક ફ્રી ઇનવિજિબલ સિક્યોરિટી એપ્લિકેશન છે જેની મદદથી તમે તમારા ફોનને વાયરસથી બચાવી શકે છે સાથે જ ફોન ચોરી થતાં એસએમએસ દ્વારા તેનું લોકેશન પણ ટ્રેક કરી શકે છે.
મોબાઇલ ચેન્જ લોકેશન ટ્રેકર
મોબાઇલ ચેન્જ ટ્રેકરની મદદથી તમે તમારા ખોવાયેલા ફોનનું લોકશન જાણી શકો છો. જો કોઇ તમારા ફોનમાં લાગેલું સિમ કાઢીને તેમાં બીજું કોઇ સિમ લગાવે છે તો 5 મિનિટની અંદર નવા સિમનો નંબર અને તેનું લોકેશન તમારા બીજા નંબર પર મોકલી આપે છે.

થીફ ટ્રેકર


થીફ ટ્રેકર એપ્લિકેશન તમારા ફોનમાં લાગેલા ફ્રન્ટ કેમેરા દ્વારા ફોનનો ઉપયોગ કરનાર વ્યક્તિનો ફોટો પાડીને તેને ઇમેલ કરી દે છે.
સ્માર્ટલુક
આ સોફ્ટવેર પણ થીફ ટ્રેકરની જેમ ફોનના ફ્રન્ટ કેમેરા દ્વારા ચોરનો ફોટો પાડીને તેમને ઇમેલ કરી દે છે, આ ઉપરાંત તેમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે જે ગૂગલ મેપથી લિંક થઇને તમારા ફોનનું લોકશન પણ બતાવે છે.
એન્ટી થેફ્ટ એલાર્મ
એન્ટી થેફ્ટ એલાર્મ એપ્લિકેશન ત્યારે કામ લાગે છે જ્યારે તમે તમારો ફોન ક્યાંક મુકીને જતા રહો અને કોઇ બીજી વ્યક્તિ તેની સાથે છેડછાડ કરે છે. છેડતી કરતાં જોરદાર એલાર્મ વાગવા લાગશે, એલાર્મ ત્યારે જ બંધ થશે જ્યારે તમે તેમાં તમારો પિન નાખશો.

કેસપરસ્કાઇ મોબાઇલ સિક્યોરિટી


કેસપરસ્કાઇ પણ એક જાણીતી એપ્લિકેશન છે જેની મદદથી તમે તમારો ફોન બ્લોક કરવાની સાથે તેમાં સેવ મેસેજ અને કોલ પણ ફિલ્ટર કરી શકો છો.
લુકઆઉટ સિક્યોરિટી એન્ડ એન્ટિવાઇરસ
આ ફ્રી એપ્લિકેશન તમારા ખોવાયેલા ફોનનું લોકેશન બતાવી દે છે. તેના માટે તમે Lookout.comમાં લોગઇન કરીને ફોનનું લોકેશન ટ્રેક કરી શકો છો.
ટ્રેંડ માઇક્રો મોબાઇલ સિક્યોરિટી એન્ડ એન્ટિવાઇરસ
ટોપ એપ્લિકેશનોમાં સામેલ ટ્રેંડ માઇક્રો મોબાઇલ સિક્યોરિટી એન્ડ એન્ટી વાઇરસ એપ્લિકેશન તમારા ફોનને વાયરસથી બચાવે છે અને સાથે તેમાં પ્રાઇવેસી સ્કેનર અને પેરેન્ટ કંટ્રોલરનું ફિચર આપવામાં આવ્યું છે. તમે ટ્રાયલ પેકને 30 દિવસ સુધી ફ્રીમાં ઉપયોગ કરી શકો છો.

જો લુકઆઉટ મોબાઇલ સિક્યોરિટી

જો લુક આઉટ એપ્લિકેશન તમારા ફોનમાં કામ કરી રહી નથી તો પ્લાન એપ્સની મદદથી તમે તમારો ફોન જીપીએસ દ્વારા સર્ચ કરી શકો છો. આ ફોનનું લોકેશન ફોનના સૌથી નજીકના ટાવરના સિગ્નલની મદદથી તમને જણાવી દેશે.



Current Affairs

Current Affairs
1) બ્રિક્સ બેન્ક દક્ષિણ એશિયાનાં ચીનમાં સ્થાપવામાં આવનાર છે.

2) ભારતનાં વડાપ્રધાન અને જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ હેનોવર ફેરમાં ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ધાટન કરશે.

3) જર્મનીનાં હેનોવેર ફેરમાં ભારતની 400 કંપની ભાગ લેશે. અને હેનોવરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ થશે.

4) ભારત તરફથી 42 વર્ષમાં હાલનાં વડાપ્રધાન કેનેડાની મુલાકાત લેનાર પ્રથમ વડાપ્રધાન બનશે.

5) કેનેડાનાં હાલનાં વડાપ્રધાન સ્ટીફન હાર્પર છે.

6) ગ્રીનપીસ ઇન્ડિયા નામની સ્વૈચ્છીક સંસ્થાનું રજીસ્ટેશન સસ્પેન્ડ કરાયું, તે હાલ વિદેશી ફંડ નહી મેળવી શકે.

7) ગાંધીનગર પાસે તૈયાર થઇ રહેલ GIFT સિટીનું પુરૂનામ "ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક- સિટી" થાય છે.

8) ભારતે અગાઉ પરિક્ષણ કરેલ "ધનુષ" મિસાઇલનું ફરી સફળ પરિક્ષણ કરવામાં આવ્યુ.

9) આ પહેલા 14 નવેમ્બર 2014 ના રોજ પરિક્ષણ થયેલ."ધનુષ" મિસાઇલ 500 કિલો પરમાણુ પે લોડ લઇ જવાની ક્ષમતા ધરાવે છે.

10) યમનમાંથી આજ સુધીમાં 5500 ભારતીયો અને 1000 વિદેશીઓને બચાવી, "ઓપરેશન રાહતને"  સફળતા પૂર્વક પૂર્ણ કર્યું.

11) એશિયાનાં સાત દેશોમાં 12 કલાકમાં શાઓમીએ mi- ફેન ફેસ્ટિવલ 2015 ની શરૂઆત કરી આ ફેસ્ટિવલમાં 21 લાખ 20 હજાર સ્માર્ટ ફોન વેંચીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો.

12) ચીન: તિબેટ અને નેપાળની સરહદે માઉન્ટ એવરેસ્ટની અંદર ટનલ કરી તિબેટ, નેપાળને જોડતી રેલ્વે લાઇન નાંખવાનું વિચારી રહ્યુ છે, જો આ પ્રોજેકટ અમલી બનશે તો ચીન 540 કિમી રેલ લાઇન નાખશે.

13) યુનેસ્કો સંસ્થાનું વડુ મથક ફ્રાન્સનાં પેરિસમાં આવેલ છે.

14) યુનેસ્કોનું પુરૂનામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે.

15) શાહરૂખ ખાનની આવી રહેલી આગામી ફિલ્મ "ફૈન" નું શુટીંગ લંડનમાં પણ થયેલ છે.

PANCHMAHAL :- AMBEDAKAR JAYANTI ANVAYE VIVIDH KARYKRAMO YOJVA BABAT PARIPATRA.

Rastriya matdaryadi ane adhikrutata karyakram 2015

Apr 10, 2015

I.P.L. Indian Premier League INFO.

इंडियन प्रीमियर लीग




इंडियन प्रीमियर लीग (संछिप्त में IPL) के नाम से भी जाना जाता है, भारतीय क्रिकेट नियंत्रण बोर्ड द्वारा संचालित 20-20 प्रतियोगिता है। इस प्रतियोगिता का प्रथम सीज़न 18 अप्रैल से 1 जून तक चला था, जिसे राजस्थान रायल्स ने जीता था।

इस प्रतियोगिता का दूसरा सीज़न भारत के 2009 चुनावों के समय आयोजित होना था, जिस कारण भारतीय सरकार सुरक्षा प्रदान करने का वायदा नहीं दे सकी। अंततः BCCई ने प्रतियोगिता का आयोजन दक्षिण आफ्रिका में किया। दूसरे सीज़न के सभी 59 मैचेस दक्षिण आफ्रिका में खेले गए।

शुरुआत
क्रिकेट की दुनिया में इंडियन प्रीमियर लीग (आईपीएल) की शुरुआत एक अहम मोड़ थी। भारतीय क्रिकेट कंट्रोल बोर्ड (बीसीसीआई / BCCI) ने धूम-धड़ाके से आईपीएल को 14 सितंबर 2007 को शुरुआत की। ट्वेन्टी-20 के प्रति भारतीय क्रिकेट बोर्ड का प्रेम उस समय जगा जब भारत ने 2007 में ट्वेन्टी-20 विश्व कप में ख़िताबी जीत हासिल की। डगर कठिन थी लेकिन कप्तान महेंद्र सिंह धोनी की सेना ने हार न मानी और टी20 क्रिकेट वर्ल्ड कप के पहले संस्करण में टीम को जीत दिलाई। हर जीत की तरह इस जीत के साथ एक नए अध्याय की शुरुआत हुई। भारत में वैसे भी क्रिकेट का एक अलग मुकाम है और इस जीत के बाद यहां भी टी-20 क्रिकेट की लोकप्रियता बढ़ने लगी। फिर तो क्रिकेट की आर्थिक महाशक्ति इसका अर्थशास्त्र भी समझने लगी। बीसीसीआई ने इस लोकप्रियता को व्यर्थ न जाने दिया और शुरुआत हुई आईपीएल (इंडियन प्रीमियम लीग) की। जिसमे बीसीसीआई ने अन्य देशों की ट्वेन्टी-20 प्रतियोगिता की चैम्पियन टीमों को दावत दी।

आईपीएल समिति का अध्‍यक्ष ललित मोदी को बनाया गया जिन्‍होंने आईपीएल की सफलता को शिखर तक पहुंचाने में अहम भूमिका निभाई। हालांकि उन्‍होंने 1996 में बीसीसीआई के सामने अपने इस विचार को रखा था लेकिन घरेलू क्रिकेट को देखते हुए बोर्ड ने इसे लागू करने से मना कर दिया। लेकिन 'जी ग्रुप' द्वारा अप्रैल 2007 में आईसीएल के नाम से इसी तरह की एक लीग की शुरुआत करने के बाद आईपीएल जल्‍दी से लांच किया गया। आईपीएल ज़ी-समूह के इंडियन क्रिकेट लीग (आईसीएल), यूरोप में क्लब फ़ुटबॉल की प्रतियोगिता चैम्पियंस लीग और नेशनल बॉस्‍केटबॉल लीग को ध्‍यान में रखकर शुरू की गई।


Prize money

Season 7 of Indian Premier League (IPL 2014) offer a total prize money of 40 crore (US$6.3 million). The winning team of IPL gets a prize money of 14 crore (US$2.2 million).

Champions:  200 million
Runner-up:  100 million
Third place:  75 million
Fourth place:  75 million
No prize money for remaining teams
It must be noted that IPL rules mandate that half of the prize money must be distributed among the players

Apr 9, 2015

Rachnatmak mulyankan Hetuo

® Rachnatmak mulyankan na Hetuo®

                  STD 3 TO 5 first sem hetu ..........

=> STD 3 first sem na hetu dwnld mate Click Here

=> STD 4 first sem  na hetu dwnld mate Click Here

=> STD 5 first sem na hetu dwnld mate Click Here


                  STD 6 TO 8 FIRST SEM HETU .........

=> STD 6 first sem NA HETU DWNLD MATE Click Here

=> STD 7 first sem NA HETU DWNLD MATE Click Here

=> STD 8 first sem NA HETU DWNLD MATE Click Here


                  STD 6 TO 8 SECOND SEM HETU.........

=> STD 6 NA SECOND SEM HETU DWNLD MATE Click Here

=> STD 7 NA SECOND SEM HETU DWNLD MATE Click Here

=> STD 8 NA SECOND SEM HETU DWNLD MATE Click Here