Sep 13, 2015

Rajubhai patel samman

૫ મી સપ્ટેમ્બરના રોજ મારા વડિલ મિત્ર, અને પંચમહાલ જિલ્લા,ઘોઘંબા તાલુકાની દુધાપુરા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકશ્રી પટેલ રાજેશભાઈને રાજય સરકાર તરફથી  શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપી સમ્માન કરવામાં આવ્યુ.. એમને ખુબ ખુબ અભિનંદન ..જેઓ ચિત્રકૂટ એવોર્ડ પણ મેળવી ચુકયા છે..
તસવીરો